જયા બચ્ચનને ખુબ જ વિશિષ્ટ નામથી બોલાવે છે રેખા, જાણીને દંગ રહી જશો

સુંદરતાનું બીજું નામ રેખા

રેખા હિન્દી સિનેમાનું એ નામ છે જે ખુબ જ સુંદર અને ટેલેન્ટેડ છે. કામ સાથે પર્સનલ લાઈફ પણ ખુબ ચર્ચામાં રહે છે.

અફેરના સમાચારો

એક સમય હતો જ્યારે રેખા અને અમિતાભ બચ્ચનના અફેરની ચર્ચાઓ હતી.

લવ ટ્રાયંગલ

લોકો જયા બિગ બી અને રેખાના લવ ટ્રાયંગલને લઈને પણ ભાત ભાતની વાતો કરે છે.

મનમોટાવની વાતો

જયા બચ્ચન અને રેખા વચ્ચે મનમોટાવની વાતો પણ ખુબ ચાલી પરંતુ સાચું એ છે કે અમિતાભ બચ્ચન પહેલા જ રેખા અને જયા એકબીજને ઓળખતા હતા.

જ્યાને કયા નામથી બોલાવે છે

લોકોને એ જાણીને નવાઈ લાગશે પરંતુ જયા બચ્ચનને રેખા દીદીભાઈ નામથી બોલાવે છે.

ઉંમરનું અંતર

જયા બચ્ચન કરતા રેખા 7 વર્ષ નાની છે. જ્યારે અમિતાભ બચ્ચન અને રેખા વચ્ચે ઉંમરમાં 12 વર્ષનું અંતર છે.

છેલ્લી ફિલ્મ

અમિતાભ બચ્ચન, રેખા અને જયા બચ્ચને સાથે સિલસિલા ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ સાથે જોવા મળ્યા નથી.

રેખાના પતિ

અફેરના સમાચાર અને પરસ્પર તણાવ વચ્ચે રેખાએ દિલ્હીના બિઝનેસમેન મુકેશ ગુપ્તા સાથે 1990માં લગ્ન કર્યા હતા.

દર્દનો અંત નથી

પરંતુ રેખાનું ભાગ્ય કઈક એવું હતું કે જાણે દર્દ દૂર થવાનું નામ લેતું નહતું. લગ્ન બાદ રેખાના પતિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

એકલા ઝેલ્યું બધુ

પતિના મોત બાદ પણ લોકોએ રેખા પર ખુબ આરોપો લગાવ્યા. પરંતુ રેખા એ મજબૂત મહિલા હતી જેણે બધુ એકલા હાથે ઝેલ્યું.