Loksabha Election: આલિયા, દીપિકા સહિત આ સેલેબ્સ નથી આવી શકતા મત

કયાં-કયાં સેલિબ્રિટી

આલિટા ભટ્ટ, જેકલીન ફર્નાન્ડિઝથી લઈને દીપિકા સુધી ઘણા એવા સેલિબ્રિટી છે, જે મત નથી આવી શકતા.. જાણો કેમ..

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટની પાસે બ્રિટિશ નાગરિકતા છે. ભારતની નાગરિકતા ન હોવાને કારણે તે મત નથી આપી શકતી.

દીપિકા પાદુકોણ

આ લિસ્ટમાં દીપિકા પાદુકોણનું નામ પણ છે. તેનો જન્મ ડેનમાર્કમાં થયો છે અને તેની પાસે ડેનિશ પાસવોર્ટ છે.

જેકલિન ફર્નાન્ડિઝ

જેકલિનની પાસે શ્રીલંકાનો પાસપોર્ટ છે. તે ભારતમાં મતદાન કરી શકતી નથી.

કેટરીના કેફ

બધા જાણે છે કે કેટરીના કેભ ભારતની રહેવાસી નથી. તે બ્રિટિશ પાસપોર્ટ ધરાવે છે.

ઇમરાન ખાન

આમિર ખાનના ભાણેજ ઇમરાન ખાન પાસે પણ યુએસની નાગરિકતા છે.

એમી જેક્સન

સિંગ ઇઝ બ્લિંગ અભિનેત્રી એમી જેક્સન ભલે ભારતમાં કામ કરતી હોય પરંતુ તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે.

નગરિસ ફાખરી

નગરિસ ફાખરીને રોકસ્ટાર ફિલ્મથી ફેમ મળી. તેની પહેલા તે અમેરિકન ટીવી મોડલ હતી. તેની પાસે અમેરિકાની નાગરિકતા છે.