એક સમયે ફ્લોપ ફિલ્મથી થઈ હતી શરુઆત, આજે છે સુપરસ્ટાર

રણબીર કપૂર

વર્ષ 2017માં સાંવરિયા ફિલ્મથી રણબીર કપૂરે શરુઆત કરી હતી પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી.

સોનમ કપૂર

સોનમ કપૂર માટે પણ સાંવરિયા પહેલી ફિલ્મ હતી જે ડિઝાસ્ટર સાબિત થઈ હતી.

ઈમરાન હાશમી

2003 માં આવેલી ફિલ્મ ફુટપાથ ઈમરાન હાશમીની પહેલી ફિલ્મ હતી જે પણ ફ્લોપ સાબિત થઈ હતી.

અમિતાભ બચ્ચન

બોલીવુડના શહેનશાહે પણ સાત હિંદુસ્તાની નામની ફ્લોપ ફિલ્મથી કરિયર શરુ કર્યું હતું.

7 ફ્લોપ ફિલ્મ

અમિતાભ બચ્ચનની ફિલ્મ દીવાર અને ઝંઝીર સફળ થઈ તે પહેલા તેમની સાત ફિલ્મ ફ્લોપ રહી હતી.

કૈટરીના કૈફ

વર્ષ 2003 માં આવેલી ફિલ્મ બૂમથી કૈટરીનાએ કરિયરની શરુઆત કરી હતી. જે સુપર ફ્લોપ હતી.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરે તેના એક્ટિંગ કરિયરની શરુઆત 2010 માં તીન પત્તી ફિલ્મથી કરી હતી.

આદિત્ય રોય કપૂર

વર્ષ 2009માં આવેલી ફિલ્મ લંડન ડ્રીમ્સથી તેણે શરુઆત કરી હતી. પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી.