નીતા અંબાણીએ વહૂ શ્લોકાને આપ્યો દુનિયાનો સૌથી મોંઘો હાર! કિંમત 451 કરોડ

ખૂબ લાડ કરે છે

નીતા અંબાણી પોતાની વહૂઓને ખૂબ લાડ કરે છે.

જ્વેલરી

સારી સાડીઓ ઉપરાંત નીતા અંબાણી પોતાની જ્વેલરીના લીધે પણ ચર્ચામાં રહે છે.

આકાશ અંબાણી-શ્લોકા

નીતા અંબાણીએ પોતાની મોટી વહૂ શ્લોકા મહેતાને લગ્નમાં સૌથી મોંઘી ભેટ આપી હતી.

2019 માં થયા હતા લગ્ન

શ્લોકા મહેતાના લગ્ન આકાશ અંબાણી સાથે વર્ષ 2019 માં થયા હતા.

કિંમતી હાર

આ લગ્નમાં વહૂ શ્લોકાને નીતા અંબાણીને એકદમ કિંમતી હાર ભેટમાં આપ્યો હતો.

451 કરોડ

અમારી સહયોગી વેબસાઇટ ડીએનએમાં છપાયેલા રિપોર્ટ અનુસાર આ હારની કિંમત લગભગ 451 કરોડ છે.

Mouawad બ્રાંડ

આ L’Incomparable નેકલેસ Mouawad બ્રાંડનો હતો.

વર્લ્ડ રેકોર્ડ

આ હારને દુનિયાનો મોંઘો હાર હોવાથી વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો છે.

91 ડાયમંડ

આ હારમાં 91 ડાયમંડ જડેલા છે. આ હારની ડિઝાઇન એટલી યૂનિક છે કે ફરીથી બનાવી ન શકાય.

ખૂબ ચર્ચા

આ હારની તે વખતે ખૂબ ચર્ચા થઇ હતી.