આ છે ભારતની સૌથી અમીર દીકરી, ઈશા અંબાણી અને કાવ્યા મારન તો ઘણા પાછળ

અનન્યા બિરલા

દેશની સૌથી અમીર દીકરી અનન્ય બિરલા ગણવામાં આવી રહી છે.

કુમાર મંગલમ બિરલાની દીકરી

અનન્યા બિરલા એ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની પુત્રી છે.

કાવ્યા અને ઈશા પાછળ

મીડિયા રિપોર્ટ્સ મુજબ દેશની સૌથી ધનિક દીકરીની રેસમાં કાવ્યા મારન અને ઈશા અંબાણી બંને પાછળ છે.

નેટવર્થ વધુ

અનન્યા બિરલાની નેટવર્થ કાવ્યા મારન અને ઈશા અંબાણી બંને કરતા વધુ છે.

અનન્યા બિરલાની નેટવર્થ

અનન્યા બિરલાની નેટવર્થ મીડિયા રિપોર્ટ્સ મુજબ લગભગ એક લાખ કરોડ રૂપિયા છે.

ઈશા અંબાણીની નેટવર્થ

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની કુલ નેટવર્થ મીડિયા રિપોર્ટ મુજબ 831 કરોડ રૂપિયા છે.

કાવ્યા મારનની નેટવર્થ

મીડિયા રિપોર્ટ મુજબ કાવ્યા મારનની નેટવર્થ 409 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ કંપનીઓની છે બોસ

અનન્યા બિરલા એમપાવર કંપનીની કો-ફાઉન્ડર અને માઈક્રો ફાઈનાન્સ કંપની સ્વતંત્રની ફાઉન્ડર છે.