કઇ હીરોઇન સાથે ઇશા અંબાણીએ કરી બ્યૂટી પ્રોડક્ટ ડીલ?

ચર્ચામાં

ઈશા અંબાણી હિરોઈનને પોતાનો બંગલો વેચીને ફરી એકવાર ચર્ચામાં છે.

બ્યૂટી પ્રોડક્ટ્સ

આ વખતે ઈશા કોઈ બંગલાને કારણે નહીં પરંતુ બ્યુટી પ્રોડક્ટ્સને કારણે લાઇમલાઇટમાં છે.

દીપિકા પાદુકોણ

ખાસ વાત એ છે કે ઈશા અંબાણીએ આ ડીલ બોલીવુડની ટોપ હિરોઈન દીપિકા પાદુકોણ સાથે કરી છે.

ઈશા અંબાણી- દીપિકા

રિલાયન્સ રિટેલની જવાબદારી સંભાળી રહેલી ઈશા અંબાણી અને દીપિકા પાદુકોણની બ્યુટી એન્ડ સ્કિન કેર બ્રાન્ડ વચ્ચે આ ડીલ કરવામાં આવી છે.

બ્યૂટી પ્લેટફોર્મ ટીરા

આ ડીલ બાદ રિલાયન્સ રિટેલના બ્યુટી પ્લેટફોર્મ ટીરા (TIRA) પર દીપિકાની બ્યુટી બ્રાન્ડ 82°E સ્કિનકેર અને બોડી કેર પ્રોડક્ટ્સ વેચવામાં આવશે.

સ્કીન અને બોડી કેર પ્રોડક્ટ્સ

જોકે દીપિકાની સેલ્ફ કેર બ્રાન્ડ 82°E સ્કિન અને બોડી કેર પ્રોડક્ટ્સ બનાવે છે.

ઘણી પ્રોડક્ટ્સ

તેમાં મહિલાઓની સાથે સાથે પુરૂષો માટે પણ ઘણી પ્રોડક્ટ્સ છે.

TIRA પર ઉપલબ્ધ

ડીલ બાદ આ પ્રોડક્ટ્સ રિલાયન્સના રિટેલ પ્લેટફોર્મ TIRA પર ઉપલબ્ધ થશે.

સ્ટોર

લોકો તેને TIRA ના ઓનલાઈન અને ઓફલાઈન બંને સ્ટોર્સ પરથી ખરીદી શકે છે.

બંને ખુશ

આ ડીલથી ઈશા અંબાણી અને દીપિકા બંને ખૂબ જ ખુશ છે.