મોરબી અને ગાંધીધામમાં લોકસભાની બેઠક અનુસાર EVMની ફાળવણી કરાઈ

મોરબી જિલ્લામાં 912 મતદાન મથકો પર EVMનું વિતરણ કરવામાં આવ્યું તો ગાંધીધામ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી સ્ટ્રોંગ સેન્ટર પર કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો

Trending news