ઇટ્સ માય સ્કૂલ: જાણો વડોદરાની ‘રોયલ એજયુ વર્લ્ડ સ્કુલ ઓફ વિનર્સ’ની વિશેષતા

ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમ ઈટ્સ માય સ્કુલમાં ઝી 24 કલાકની ટીમે વડોદરાના આજવા રોડ કમલાનગર તળાવ પાસે આવેલી રોયલ એજયુ વર્લ્ડ સ્કુલ ઓફ વિનર્સની મુલાકાત લીધી.

Trending news