ઇટ્સ માય સ્કૂલ: અમરેલીની પાઠક સ્કૂલની ખાસિયતો
અમરેલીની પાઠક સ્કૂલ અન્ય સ્કૂલ કરતાં કઈ રીતે અલગ છે તેમાં કેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને કઇ પ્રવૃત્તિમાં રસ છે. ભણતર સિવાય અહીં કઈ બીજી અન્ય પ્રવૃત્તિને મહત્વ આપવામાં આવે છે. પાઠક સ્કૂલ માં એલ.કે.જીથી લઈને 12 સાયન્સ સુધીના ક્લાસ છે અહીં કુલ 15૦૦ જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.