ઇટ્સ માય સ્કૂલ: અમદાવાદની કામેશ્વર સ્કૂલની ખાસિયતો

અમદાવાદના વેજપુર વિસ્તારમાં આવેલી છે 'કામેશ્વર વિદ્યા મંદિર સ્કૂલ' 'કામેશ્વર વિદ્યા મંદિર સ્કૂલ'ની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી. છેલ્લા 19 વર્ષથી સતત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા કાર્યરત છે. 'કામેશ્વર વિદ્યા મંદિર સ્કૂલ'માં અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમના વર્ગો છે. સ્કુલમાં આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓને તાલીમયુક્ત શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે

Trending news