મહેસાણામાં ડેન્ગ્યુથી 5 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
મહેસાણાના ઊંઝામાં શંકાસ્પદ જેન્ગ્યૂથી સારવાર લઇ રહેલી બાળકીનું મોત થતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઊંઝાની 5 વર્ષીય બાળકીને સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.