हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
126/ 0
(47)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિસ્મય શાહ
વિસ્મય શાહ News
vismay shah
બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસમાં હાઈકોર્ટે વિસ્મય શાહની 5 વર્ષની સજા યથાવત રાખી
BMW હિટ એન્ડ રન કેસ મામલો આરોપી વિસ્મય શાહની સજા રદ કરવાની માંગ હાઈકોર્ટે (Highcourt) ફગાવી દીધી છે. વિસ્મય શાહ (Vismay Shah) ને હાઈકોર્ટે 4 થી 6 અઠવાડિયામાં સરેન્ડર થવાનો આદેશ કર્યો છે. સરકારે વિસ્મય શાહની સજામાં વધારાની માંગ કરતી અરજી કરી હતી, તે પણ હાઈકોર્ટે ફગાવી દીધી છે. ત્યારે એક સમયના અમદાવાદના બહુચર્ચિત એવા બીએમડબલ્યુ હિટ એન્ડ રન (hit and run) કેસમાં હવે વિસ્મયની સજા હાઈકોર્ટે યથાવત રાખી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારી હતી, જેની સામે વિસ્મય અને સરકારે હાઈકોર્ટમાં આમને સમને અરજી કરી હતી. હાઈકોર્ટે બંનેની અરજી ફગાવી છે.
Feb 18,2020, 8:32 AM IST
ગુજરાત
વિસ્મય શાહ કાંડમાં ગુજરાત HC આપી શકે છે ચુકાદો
બીએમડ્બ્લ્યુ હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહને સજાને લઈ ગુજરાત હાઇકોર્ટ પોતાનો ચુકાદો આપી શકે તેમ છે. અત્યાર સુધી આ મામલે 8 વખત મુદત પડી ગઈ છે. વિસ્મય શાહે ગ્રામ્ય સેશન્સ કોર્ટના ચુકાદાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી કરી હતી જેમાં તેને સજા ઘટાડવા માટેની રજૂઆત કરી હતી. કોર્ટે બને પક્ષે સમાધાનનું વલણ અપનાવવા સૂચન કર્યું હતું.
Feb 13,2020, 10:05 AM IST
hearing
અમદાવાદના વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં સુનાવણી ટળી
બીએમડ્બ્લ્યુ હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહએ ગુજરાત હાઇકોર્ટમાં કરલી અપીલ અરજી પર ચુકાદા મામલે ફરી એક વખત મુદત પડી છે. કોર્ટે હવે પછી ચુકાદો 30 જાન્યુઆરી પર મોકૂફ રાખ્યો છે. આ મામલે ચુકાદો આપવામાં કોર્ટે આઠમી વખત મુદત આપી છે. આરોપી વિસ્મય શાહે ગ્રામ્ય સેશન્સ કોર્ટના ચુકાદાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી કરી હતી.
Jan 21,2020, 19:10 PM IST
vismay shah
વિસ્મય શાહ કેસમાં આજે ચુકાદો આવી શકે છે, મોઢેરામાં આજથી ઉત્તરાર્ધ મહોત્સવ
BMW હિટ એન્ડ રન કેસ મામલે આજે હાઈકાર્ટ આજે બપોરે અઢી વાગે પોતાનો ચુકાદો આપે તેવી શકયતા છે. વિસ્મય શાહે ટ્રાયલ કોર્ટના ચુકાદાને HCમાં પડકારતી અરજી કરી છે. જ્યારે રાજ્ય સરકારે વિસ્મય શાહની સજામાં વધારો કરવાની માગણી કરતી અરજી કરી છે. લાંબા સમય સુધી દલીલો ચાલ્યા બાદ આજે આ મામલે કોર્ટ ચુકાદો આપે તેવી શકયતા છે. તો અન્ય સમાચારમાં, મોઢેરામાં આજથી બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રારંભ કરાવશે. ભરતનાટ્યમ, ઓડીસી, કુચીપૂડી અને કથ્થક શાસ્ત્રીય નૃત્યથી મોઢેરા સૂર્યમંદિર જીવંત બનશે.
Jan 21,2020, 12:15 PM IST
BMW Hit And Run Case
BMW Hit And Run Case: વિસ્મય શાહની અરજી પર હાઈકોર્ટમાં આજે સુનાવણી
BMW હિટ એન્ડ રન કેસ મામલો આરોપી વિસ્મય શાહે નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર આપતી અરજી કરી હતી. જેના પર ગુજરાત હાઇકોર્ટ આજે પર ચુકાદો આપશે.
Dec 17,2019, 10:53 AM IST
વિસ્મય શાહ
વિસ્મય શાહ કેસ: હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચ આજે આપી શકે છે ચુકાદો
અમદાવાદમા થયેલા ચકચારી વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચ આજે ચુકાદો આપી શકે છે.વિસ્મય શાહે સજા પર રાહત માટે ગુજરાત હાઈકોર્ટેમાં અપીલ કરી છે. વિસ્મય શાહની અપીલ અરજી પરનો ચુકાદો હાઇકોર્ટએ 22 નવેમ્બર પર મોકૂફ રાખ્યો હતો. જજમેન્ટ તૈયાર ન હોવાથી કોર્ટે મુદ્દત આપી હતી. બીજી તરફ મૃતક પરિવાર અને રાજ્ય સરકાર તરફે સજા વધારવા અરજી કરાઈ છે.
Nov 22,2019, 15:11 PM IST
vismay shah
અમદાવાદના બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસમાં આજે ચુકાદો આવે તેવી શક્યતા
અમદાવાદના બહુચર્ચિત એવા બીએમડ્બ્લ્યુ હિટ એન્ડ રન કેસ (BMW Hit and Run case) માં આરોપી વિસ્મય શાહ (Vismay Shah) એ ગ્રામ્ય સેશન્સ કોર્ટના ચુકાદાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલ અરજી પર આજે ચુકાદો આવે તેવી શક્યતા છે. વર્ષ 20163માં વસ્ત્રાપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે યુવાનોના મોત થયા હતા. જેમાં અમદાવાદ સેશન્સ કોર્ટ વર્ષ 2015માં વિસ્મય શાહને દોષિત જાહેર કરી 5 વર્ષની સજા ફટકારી હતી. જેને લઇને વિસમ્ય શાહે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી કરી હતી છે. જેમાં વિસ્મય તરફથી કરેલી અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, તે યુવાન છે અને તેની કારકિર્દી ઘડવાની બાકી છે. માટે તેની સજામાં ઘટાડો કરવામાં આવે લાંબા સમયથી આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દલીલો ચાલી હતી. જેમાં વિસ્મય તરફથી સિનીયર વકીલોનો કાફલો ઉતારવામાં આવ્યો હતો અને આ મામલે આજે હાઇકોર્ટ ચુકાદો આપી શકે તેવી શક્યતાઓ છે.
Nov 11,2019, 9:29 AM IST
વિસ્મય શાહ
દારૂની મહેફિલ મામલો: વિસ્મય શાહ સહિત 6 લોકોના વચગાળાના જામીન મંજૂર, પણ આ શ
બાલાજી કુટીરમાં દારૂની મહેફિલ માણવા બદલ પકડાયેલા વિસ્મય શાહને આખરે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરાયા છે. વિસ્મય સહિત 6 લોકોના જામીન મંજૂર કરાયા છે. જો કે કોર્ટે અમદાવાદ ન છોડવાની શરતે વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
Jan 4,2019, 14:46 PM IST
વિસ્મય શાહ
BMW કેસનો આરોપી વિસ્મય શાહ દારૂની મહેફીલ માણતો ઝડપાયો
BMW કેસનો આરોપી વિસ્મય શાહ દારૂની મહેફીલ માણતો ઝડપાયો
Dec 26,2018, 9:00 AM IST
બીએમડબલ્યુ કેસ
BMW કેસનો આરોપી વિસ્મયદારૂની મહેફીલ માણતો પકડાયો, પત્ની સહિત 6 લોકોની ધરપક
ખુબ જ ચર્ચિત અમદાવાદના બીએમડબલ્યુ કેસનો આરોપી વિસ્મય શાહ હવે દારૂની મહેફીલ માણતો પકડાયો. આ મહેફીલમાં તેની પત્ની અને અન્ય લોકો પણ સામેલ હતાં.
Dec 26,2018, 9:02 AM IST
Trending news
Kharmas 2024
આગામી મહીને શરૂ થશે ખરમાસ, એક મહીનો શું કરવુ અને શું ના કરવું? નહી તો જીવન બનશે નર્ક
Income Tax
બજેટમાં નોકરિયાત વર્ગને મળશે સૌથી મોટા ખુશખબર; મધ્યમ વર્ગને આ મામલે મળશે રાહત
bollywood
બોલીવુડની ફેમસ સિંગરને ગંભીર બિમારી, 10 કિલો વજન ઘટ્યું! કહ્યું; 'આ બિમારી મારી...'
yogi modi strategy
યોગી અને મોદીની કઈ રણનીતિએ મહારાષ્ટ્રમાં બીજેપીને અપાવી પ્રચંડ જીત, આ છે મોટા 5 કારણ
UTTAR PRADESH
મુસ્લિમ બહુમતીવાળી આ સીટ પર એકમાત્ર હિન્દુ ઉમેદવાર જંગી લીડથી આગળ, 31 વર્ષ બાદ ભાજપ
Business
આ સરકારી બેંકની ઈન્સ્યોરન્સ સેક્ટરમાં એન્ટ્રી, RBI તરફથી મળી મંજૂરી
relationship
વાત કરવાના આ સ્ટાઈલ જણાવી દેશે કે પાર્ટનર ખોટું બોલી તમારાથી છુપાવે છે વાતો
Gujarat Tourism
ગુજરાતનો છુપો ખજાનો શોધીને આ લિંક પર મોકલો, સ્પર્ધામાં જીતનારને મળશે મોટું ઈનામ
technology
Black Friday 2024 સેલ માટે Appleએ કર્યું ઓફર્સનું એલાન,જાણો કયા ડિવાઈસ પર ડિસ્કાઉન્ટ
Shani Surya Yuti
4 ડિસેમ્બરથી આ રાશિઓની ચાંદી જ ચાંદી, સૂર્ય-શનિની કેન્દ્ર દ્રષ્ટિ કરી દેશે માલામાલ