हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
366/ 5
(100.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati Celebrity
Gujarati celebrity News
kec chho
કેમ છો ફિલ્મના સ્ટાર કાસ્ટ સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત
કેમ છો ફિલ્મના સ્ટાર કાસ્ટ સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત
Jan 14,2020, 23:25 PM IST
Uttarayan 2020
અમદાવાદ, વડોદરામાં લોકોએ ફટાકડા, ડીજે અને ડાન્સની સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
અમદાવાદ, વડોદરામાં લોકોએ ફટાકડા, ડીજે અને ડાન્સની સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Jan 14,2020, 22:35 PM IST
Uttarayan 2020
અમિત શાહે સામાન્ય વ્યક્તિની જેમ ઉત્તરાયણ ઉજવીઃ જીતુ વાઘાણી
અમિત શાહે સામાન્ય વ્યક્તિની જેમ ઉત્તરાયણ ઉજવીઃ જીતુ વાઘાણી
Jan 14,2020, 22:25 PM IST
જામનગર
જામનગરમાં ઉત્તરાયણના તહેવાર પર લોકોએ ઊંધિયાની મજા માણી
જામનગરમાં મકરસંક્રાંતિના પર્વની ઉજવણીને લઇને શહેરના જુદા જુદા સ્ટોલ પર ઊંધિયા ના વેચાણમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
Jan 14,2020, 21:00 PM IST
cm vijay rupani
રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી જુઓ સુપરફાસ્ટ ન્યૂઝ
રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી જુઓ સુપરફાસ્ટ ન્યૂઝ
Jan 14,2020, 21:00 PM IST
cm vijay rupani
સીએમ રૂપાણી, ગૃહપ્રધાન અમિત શાહે કરી ઉત્તરાયણની ઉજવણી જુઓ સમાચાર ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મનાવી ઉત્તરાયણ. આનંદનગરમાં જનતા અને ભાજપના કાર્યકરો વચ્ચે ચગાવ્યો પતંગ. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.
Jan 14,2020, 20:20 PM IST
અમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ઉત્તરાયણની કરી ઉજવણી, આકાશમાં કર્યો સરકારનો વિરોધ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પણ અમદાવાદમાં પતંગબાજીની મજા માણીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આજના દિવસે કોંગ્રેસે આકાશમાં સરકારનો વિરોધ કર્યો હતો. સરકારનો વિરોધ કરવા માટે કોંગ્રેસે ખાસ પતંગો તૈયાર કરાવી હતી.
Jan 14,2020, 20:00 PM IST
cm vijay rupani
રાજ્યભરમાં ઉત્તરાયણના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની શાનદાર ઉજવણી... ડીજેના તાલે અગાસી પર જામી ઉત્તરાયણની પાર્ટી...
Jan 14,2020, 20:00 PM IST
cm vijay rupani
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટમાં ડર્ટી ડઝન ગૃપ સાથે મકરસંક્રાંતિ ઉજવી
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના ડર્ટી ડઝન ગૃપ સાથે મકરસંક્રાંતિનું પર્વ ઉજવવા રાજકોટ પહોંચ્યા છે. 12 મિત્રો નું ડર્ટી ડઝન ગૃપ વર્ષે એક સાથે મળી ઉજવે છે મકરસંક્રાંતિનું પર્વ.
Jan 14,2020, 17:55 PM IST
cm vijay rupani
પતંગ મહોત્સવ અને નવરાત્રી એ ગુજરાતના તહેવારની બ્રાન્ડ છેઃ વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના ડર્ટી ડઝન ગૃપ સાથે મકરસંક્રાંતિનું પર્વ ઉજવવા રાજકોટ પહોંચ્યા છે. સીએમે કહ્યું કે, પતંગ મહોત્સવ અને નવરાત્રી એ ગુજરાતના તહેવારની બ્રાન્ડ છે.
Jan 14,2020, 17:55 PM IST
Kirtidan Gadhvi
જુઓ, ગુજરાતી સેલિબ્રિટીઓની સાથે ઉત્તરાયણનો રંગ
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની શાનદાર ઉજવણી... ડીજેના તાલે અગાસી પર જામી ઉત્તરાયણની પાર્ટી. ત્યારે ગુજરાતના સેલિબ્રિટીઓએ પણ આ તહેવારની ઉજવણી કરી હતી.
Jan 14,2020, 17:15 PM IST
અમદાવાદ
રજૂ કરાયું અનોખુ સેલિબ્રિટી કેલેન્ડર,ગુજરાતી સેલિબ્રિટીઝ કેલેન્ડરમાં ચમકી
વિશા કાનુગા અને કોષા ડગલીના અમદાવાદના શ્વેતરંગ નામના ડિઝાઈનર સ્ટોર અને પ્રસિધ્ધ તસવીરકાર, અભિનેતા અને રંગમંચના કલાકાર ગૌરાંગ આનંદે આજે એક ભવ્ય સમારંભમાં અમદાવાદમાં શ્વેતરંગ ખિઝાનત સ્ટોર ખાતે અનોખું ગુજરાતી સેલિબ્રિટી કેલેન્ડર રજૂ કર્યું છે. ઢોલીવુડ સ્ટાર્સ નેત્રી ત્રિવેદી, ભક્તિ કુબાવત, રેવન્તા સારાભાઈ, યશ સોની અને મયૂર ચૌહાણ કે જેમનો આ કેલેન્ડરમાં સમાવેશ કરાયો છે તે આ પ્રસંગે હાજર રહ્યા હતા અને સમારંભમાં આકર્ષણરૂપ બન્યા હતા. આ સેલિબ્રિટી કેલેન્ડર કન્સેપ્ટ હજુ આપણાં માટે નવો છે. આ પ્રકારના કેલેન્ડરમાં સૌ પ્રથમવાર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના સેલિબ્રિટીઝને રજૂ કરવામાં આવ્યા છે.
Feb 19,2019, 17:24 PM IST
Trending news
loan wave off
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, સરકારે આપ્યો હિસાબ
shukra gochar 2024
Shukra Gochar 2024: શનિના ઘરમાં શુક્ર કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું સાવધાન
Property Share REIT
આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત
dwarka
ગુજરાતમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ, ફોટો પાડીને સરહદ પાર મોકલતો
Maharashtra politics
ભાજપ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે 'રહસ્ય'
gujarat
સગો બાપ વ્હાલસોઈ દીકરી માટે બન્યો કાળ! કૂકરથી કરી કરપીણ હત્યા, સુરતની ભયંકર ઘટના
gujarat
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી ભેટ
Fresh turmeric
સ્વાસ્થ્યનો ખજાનો! કડકડતી ઠંડીમાં લીલી હળદરનું શાક ખાવાના છે ગજબના ફાયદા, જાણો રીત
gujarat
ગુજરાતના આ શહેરમાં કરોડોનું આંધણ! 70 હજારની એક એવી 1267 સાઈકલો ભંગાર, અમુક ચોરાઈ ગઈ
flight tickets
શું તમને ખબર છે? અઠવાડિયામા એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, આ જુગાડ જાણી લો