આ અક્ષર પરથી શરૂ થતા નામનાં યુવકો સાબિત થાય છે બેસ્ટ લાઈફ પાર્ટનર!

નવી દિલ્લીઃ જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિના નામનાં પહેલા અક્ષરના માધ્યમથી તેની ખૂબીઓ અને ખામીઓ બતાવવામાં આવે છે. માત્ર નામના પહેલા અક્ષરથી ખબર પડી જાય છે કે, તે વ્યક્તિનું ભવિષ્ય કેવુ હશે. તેઓ કેવા લાઈફ પાર્ટનર સાબિત થશે. આજે અમે એવા છોકરાઓ વિશે જણાવીશું, જે ખૂબ સારા લાઈફ પાર્ટનર સબને છે. તેઓ પોતાની પત્નીને ન માત્ર પ્રેમ કરે છે, પરંતુ તેની નાની નાની ખુશીનો ખ્યાલ પણ રાખે છે.

A અક્ષરથી શરૂ થતુ નામ

1/5

એવા છોકરાઓ જેનું નામ A અક્ષરથી શરૂ થાય છે, તેઓ પોતાની પત્નીને અસીમ પ્રેમ કરે છે. તેના માટે પોતાનો જીવ કુર્બાન કરવા તૈયાર હોય છે એટલુ જ નહીં તેની દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખે છે. પત્નીની ખુશી માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે.

K અક્ષરથી શરૂ થતુ નામ

2/5

એવા છોકરાઓ જેનુ નામ K પરથી શરૂ થાય છે, તેઓ પોતાના સાથીને ખૂબ જ વફાદાર હોય છે. તેઓ દરેક પરિસ્થિતિમાં પોતાના જીવનસાથીનો સાથ આપે છે. તેમના માટે આખી દુનિયા સાથે લડવા તૈયાર રહે છે.

P અક્ષરથી શરૂ થતુ નામ

3/5

જે છોકરાઓના નામ P અક્ષરથી શરૂ થાય છે, તેઓ પોતાના પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરે છે. આખી જિંદગી પોતાના જીવનસાથીના ચહેરા પર ખુશી રાખવા માટે તત્પર હોય છે. આવા છોકરાઓનું સેન્સ ઓફ હ્યુમર સારુ હોય છે. એટલુ જ નહીં તેની સાથે હસતા-રમતા ક્યારે જિંદગી પસાર થઈ જાય ખબર નથી પડતી.

R અક્ષરથી શરૂ થતુ નામ

4/5

જે છોકરાઓનું નામ R અક્ષરથી શરૂ થાય છે, તેમને ગુસ્સો જલ્દી આવે છે. પરંતુ પોતાના પાર્ટનરને અનહદ પ્રેમ કરે છે. હંમેશા તેમના પ્રત્યે વફાદાર રહે છે. તેમની નાનામાં નાની ખુશીનું ધ્યાન રાખે છે. રોતાના પાર્ટનર માટે ખૂબ જ કેરિંગ હોય છે. અને હંમેશા તેને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. 

V અક્ષરથી શરૂ થતુ નામ

5/5

જે છોકરાઓનું નામ V અક્ષરથી શરૂ થાય છે તેઓ પોતાના પાર્ટનરને મેળવવા કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય છે. આવા છોકરાઓ લવ મેરેજ કરવાનું વધુ પસંદ કરે છે. તેઓ રોમેન્ટિક હોય છે અને પાર્ટનરની ભાવનાઓની ખૂબ જ કાળજી રાખે છે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE MEDIA  આ અંગેની પુષ્ટિ કરતુ નથી.)