આ મુસ્લિમ દેશની કરન્સી છે દુનિયામાં સૌથી મોંઘી, એક હજાર દીનાર તમને બનાવી દેશે લાખોપતિ
Highest Currency in The World: દુનિયાના ઘણા એવા દેશ છે જ્યાંની કરન્સી ખુબ મોંઘી છે. દુનિયાના ચાર મુસ્લિમ દેશ એવા છે, જેની કરન્સી દુનિયામાં સૌથી વધુ મોંઘી છે.
Currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી કુવૈતની છે. કુવૈતના એક દિનાર (KWD) માટે 269.33 રૂપિયા ખર્ચ કરવા પડશે.
Currency
એ જ રીતે બહેરીન પણ દુનિયાના એવા દેશોમાં આવે છે જેનું ચલણ ખૂબ મોંઘું છે. એક બહેરીની દિનાર (BHD) માટે 217.72 ભારતીય રૂપિયા ખર્ચવા પડશે.
Currency
ઓમાની રિયાલ (OMR) ની કિંમત ખુબ મોંઘી છે. એક ઓમાની રિયાલના બદલામાં ભારતીયોએ 213.13 રૂપિયા આપવા પડે છે.
Currency
જોર્ડેનિયન દીનાર (JOD) દુનિયાની સૌથી મોંઘી કરન્સીમાંથી એક છે. જોર્ડેનિયન દીનાર (JOD) ના બદલામાં ભારતીય લોકોએ 115.83 રૂપિયા ખર્ચ કરવા પડે છે.
Currency
ત્યારબાદ નંબર આવે છે બ્રિટિશ પાઉન્ડનો. એક બ્રિટિશ પાઉન્ડ (GBP) ની કિંમત ભારતીય રૂપિયામાં 105.94 રૂપિયા છે.
Currency
મોંઘી કરન્સીના મામલામાં પાઉન્ડ પણ ખુબ પાછળ નથી. અહીં એક જિબ્રાલ્ટર પાઉન્ડના બદલામાં 105.96 રૂપિયા ખર્ચ કરવા પડે છે.
Currency
આ રીતે કેમૈન આઈલેન્ડ ડોલર (KYD) પણ ખુબ મોંઘો છે. એક કેમેન આઈલેન્ડ ડોલરના બદલામાં 98.43 રૂપિયા ચુકવવાના હોય છે.
Trending Photos