Hot Photos:હોટ યલો ડ્રેસમાં તેજસ્વી પ્રકાશનું બોલ્ડ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર ફોટોઝ વાયરલ

Tejasswi Prakash Hot Avtaar: કરણ કુન્દ્રાની ગર્લફ્રેન્ડ Tejasswi Prakashના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું છે. તસ્વીરોમાં, પીળા રંગનું રિવીલિંગ ગાઉન પહેરીને તેજસ્વી તેના ગ્લેમરસ લુકને ફ્લોન્ટ કરી રહી છે.  આ ગાઉન હાઈ થાઈ સ્લિટ ડ્રેસ છે. આ પહેરીને એક્ટ્રેસ કેમેરાની સામે તેના બોલ્ડ લુક સાથે ફેન્સને ક્લીન બોલ્ડ કરતી જોવા મળી. જુઓ તેજસ્વી પ્રકાશનો કિલર લૂક.. 

ગાઉનમાં આપ્યા પોઝ

1/6
image

તસવીરોમાં તેજસ્વીએ પીળા રંગનો ગાઉન પહેર્યો છે. ગાઉનમા ઉપર હોરીઝોન્ટલ નેક છે.

સ્લીટ કટ

2/6
image

આ સ્લીટ કટ ગાઉનમાં તેજસ્વી કેમેરાની સામે કિલર પોઝ આપતી જોવા મળી.

નજર હટાવવી મુશ્કેલ

3/6
image

સ્લીટ કટ વાળા બોલ્ડ અંદાજને કારણે સોશિયલ મીડિયા પર આ ફોટોઝ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. 

બોલ્ડ પોઝ 

4/6
image

આ રિવીલિંગ ડ્રેસ પહેરીને તેજસ્વી તેનુ કર્વી ફીગર ફ્લોન્ટ કરતી જોવા મળી.

કિલર ફૂલ લુક 

5/6
image

પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે તેજસ્વી ઓપન હેર સાથે અને સટલ મેકઅપમાં જોવા મળી.

લવ સ્ટોરી

6/6
image

તમને જણાવી દઈએ કે, તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાની લવ સ્ટોરી બિગ બોસથી શરૂ થઈ હતી.